Contribution of aryabhatta in mathematics
Who discovered zero
How aryabhatta invented trigonometry...
Gujarati Calendar 2025: ગુજરાતી કેલેન્ડર 2025, વાંચો વિક્રમ સંવત 2081 માં કયો તહેવાર ક્યારે છે?
Gujarati Calendar 2025, Vikram Samvat Year 2081, (ગુજરાતી કેલેન્ડર): ગુજરાતી નવું વર્ષ આવી ગયું.
નવા વર્ષના આગમની સાથે જ દરેક ઘરમાં નવા ગુજરાતી કેલેન્ડર અને તારીખીયાઓ પણ આવી જ જાય છે. કયો તહેવાર અને કઈ તિથિ ક્યારે છે તેના દરેક ગુજરાતી હંમેશા નજર રાખતો જ હોય છે. ઉત્સવ પ્રિય ગુજરાતીઓ દરેક તહેવારને પણ ધામેધૂમે ઉજવે છે.
અહીં ગુજરાતી જાગરણ તમારા માટે વિક્રમ સંવત 2081નું આખું કેલેન્ડર લઈને આવ્યું છે.
આ નવા ગુજરાતી કેલેન્ડરમાં તમે સરળતાથી મહત્વની તિથિ અને તહેવારો વિશે જાણી શકશો.